GNA NEWS AGENCY

જીએનએ:આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર દ્વારા થયેલ વિકાસકાર્યોનો સંદેશો જન-જન સુધી પહોંચાડવાના ભાગરૂપે ‘સંપર્કથી સમર્થન’ અભિયાન અન્વયે ચરોતર યુનિવર્સિટી (ચાંગા કેમ્પસ) ખાતે કેળવણી મંડળ, ચારૂસેટના પ્રમુખ અને ભાજપ અગ્રણી વરિષ્ઠ નેતા શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (સુરેન્દ્રકાકા), માતૃસંસ્થા-CHRFના પ્રમુખ નગીનભાઈ પટેલ, મંત્રી ડો. એમ. સી. પટેલ, સહમંત્રી અને સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, ટ્રસ્ટી દીપકભાઈ પટેલ સહિત માતૃસંસ્થા, કેળવણી મંડળ, યુનિવર્સિટી, CHRFના વિવિધ પદાધિકારીઓને ભાજપ સરકારની નીતિઓ અને વિકાસ કાર્યોથી રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા અવગત કરવામાં આવ્યા હતા.