• Thu. Oct 5th, 2023

વડોદરા જિલ્લાના સાવલી મા બંને પક્ષ બાઈક રેલીમાં આમને સામને.

BySagar Zala

Dec 4, 2022

GNA VADODRA – SAGAR ZALA

વડોદરા જિલ્લા ના સાવલી તાલુકામાં આજરોજ ભાજપ અને કોંગ્રેસ નો બાહુબલી દેખાવ કરવા માટેના આ પ્રચાર માધ્યમમાં આજરોજ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંને રેલીઓ શેરપુરા ગામ નજીક સામસામે થઇ જતા મામલો ગરમાયો કોંગ્રેસ પક્ષ ના 7 થી 8 જેટલાં બાઈકો ને નુકસાની પહોંચાડી એસ આર પી તથા સાવલી પોલીસે સ્થળ ઉપર પહોંચી મામલો થાવે પાડ્યો અને બંને પક્ષ ના કાર્કર્તાઓને પોતપોતાના રૂટ ઉપર વાર્યા હતાં

:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *