ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રજીસ્ટ્રેશનના કર્ટેન રેઈઝર કાર્યક્રમમાં મેયર, મ્યુ.કમિશનર, વિદ્યાર્થીઓ-શિક્ષકો સુરતથી વર્ચ્યુઅલી જોડાયા
GNA SURAT -SAGAR ZALA ખેલ મહાકુંભનાં દ્રિતિય સંસ્કરણના રજીસ્ટ્રેશન માટેનો કર્ટેન રેઈઝર કાર્યક્રમ આજ રોજ અમદાવાદ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ…